ગઈકાલે બ્લોગને 101 દિવસ પૂરા થયા. એમાં ગૌરવ લેવા જેવું જો કંઈ હોય તો એ જે મિત્રો મળ્યા અને જે તેમના પ્રેમ અને લાગણી મળ્યા તે છે.
101 દિવસનું સરવૈયું-
23 વિભાગોમાં કુલ 145 પોસ્ટ્સ
10720 મુલાકાતીઓ (રોજના સરેરાશ આશરે 106)
807 કોમેન્ટ્સ (અને થોડી સ્પામ કોમેન્ટ્સ અલગ)
મહિનાઓ અને વર્ષો
ઓક્ટોબર 2010 - 1743 Views
નવેમ્બર 2010 - 2906 Views
ડિસેમ્બર 2010 - 3486 Views
જાન્યૂઆરી 2011 - 2591 Views
