એક નાનકડું “ગુગલ ગતકડું”

નેટ ઉપરથી આજે એક મજાની ગુગલ માટેની ટ્રીક મળી. મને ગમી છે, આશા છે કે તમને પણ ગમશે.

નીચેની લિંક ક્લીક કરો.

અહીં ક્લીક કરો.

ગુગલનું પેજ ખુલ્યું? હવે એ પેજમાં ગમે ત્યાં ક્લીક કરો. પેજના થોડા વચ્ચેના ભાગમાં ક્લીક કરવાની છે, સાવ ડાબી કે જમણી બાજુ નહિ.

જોયું જાદુ?

એ જાદુ દૂર કરવા માટે ફરીવાર એ જ રીતે ગમે ત્યાં ક્લિક કરો. ત્રીજીવાર ક્લિક કરવાથી ઓરિજિનલ ગુગલપેજ પર જવાશે.

જાદુનું વર્ણન જાણીજોઈને કર્યું નથી. જાતે જોવાની વધુ મજા આવશે તેમ માનીને.

6 responses to “એક નાનકડું “ગુગલ ગતકડું”

  1. હા ખુબ જ સરસ છે..!!

    અને જાણકારી ખાતર…
    આ પેજ ફલેશ પ્રોગ્રામમાં બનાવાયુ છે અને એક્શન સ્ક્રિપ્ટ મુકેલ છે, કે કોઈ પણ એરિયામાં ક્લિક થાય એટલે …… .એમ થાયય…

  2. ડીઅર, તમે ફ્લેશ બેઝ ટ્રીક મૂકી છે તે સરસ છે. તમારા બ્લોગ પર મુકેલ સુવિચાર અને વોલપેપર પણ ગમ્યા.

Leave a comment