વીતેલા વર્ષમાં “કનકવો”

૨૦૧૦ના ઓક્ટોબર માસમાં બ્લોગીંગ શરૂ કર્યા પછી, વાચકોના ખૂબ પ્રોત્સાહન અને સહકાર દ્વારા “કનકવો” ઉંચે ઉંચે ઉડતો ગયો છે. વર્ડપ્રેસના સ્ટેટીસ્ટીક્સના મને ઈમેલમાં મળેલ રિપોર્ટ મુજબ…

Healthy blog!

બ્લોગની તબીયત

Featured image

૨૦૧૦માં બ્લોગને લગભગ ૭૯૦૦ ક્લીક મળી. (ઈમેલમાં જણાવ્યા મુજબ લગભગ ૧૯ બોઈંગ ૭૪૭ વિમાનની પેસેન્જર સંખ્યા જેટલી.)

ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના અઢી મહિના દરમ્યાન ૧૧૯ નવી પોસ્ટ મૂકી શકાઈ.

તા.૨૯ ઓક્ટોબર,૨૦૧૦ ના દિવસે સૌથી વધુ-૩૨૬ ક્લિક્સ મળી.એ દિવસે મૂકાયેલી પોસ્ટ હતી નાના મોઢે મોટી વાત...

લોકોને સૌથી વધુ ગમેલા ટોપિક્સ હતા, રમૂજો, ગણિતગમ્મત અને કહેવતો. લોકપ્રિય કેટેગરી રહી, “ચબરાકીયાં”.

અને આ બધાનો જવાબ આપવા માટે મારી પાસે આટલા જ શબ્દો છે – આપનો અત્યંત આભાર.

Advertisements

8 responses to “વીતેલા વર્ષમાં “કનકવો”

 1. શ્રી જયભાઈ,

  ખુબ ખુબ અભિનંદન. ૨૦૧૧ માં કનકવો વધુ ઉચે ઉડીને

  અવકાશને આબી જાય અને પ્રગતિના પંથે હરણફાળ ભરે

  તેવી અંતરની શુભેચ્છા.

 2. તમે આમ જ આગળ વધતા રહો,

  અને તમારી રોજની ટેવ મુજબ અમને નવી- નવી માહીતી આપતા રહો તેવી શુભકામનાઓ સાથે…

 3. On the contrary V are thankful for such nice effort on your side. Please keep it up. may God B wiyh Ualways.

 4. Jaybhai….Congratulations ! All the Best for 2011 !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s