સાચો જવાબ આપશો?

આ એક સાદો સર્વે છે. સાદો સવાલ છે. 

તમે રસ્તો ક્રોસ કરતી વખતે (ખાસ કરીને દ્વિચક્રી વાહન પર હો ત્યારે) પહેલા કઈ તરફ જૂઓ છો? ડાબી કે જમણી?

સહુ જાણે છે કે “રોકાવ, બન્ને તરફ જૂઓ અને પછી કોઈ વાહન ન આવતું હોવાની ખાતરી કરીને રસ્તો ઓળંગો.” પણ સલામતીના નિયમ અનુસાર શું કરવું જોઈએ એની વાત હું નથી કરતો. ખરેખર તમે પહેલા કઈ તરફ(ડાબી કે જમણી) જૂઓ છો એ પ્રશ્ન છે. કૃપા કરીને પ્રમાણિકતાથી સાચો જ જવાબ આપશો.

નોંધ – જોવું પડે છે અને જોવું જોઈએ જેવી વાતો મેં પૂછી જ નથી. મેં સ્પષ્ટ લખ્યું જ છે કે તમારી પહેલી નજર કઈ બાજુ પડે છે તે પ્રમાણિકતાથી જણાવો. સભાન બન્યા પછી બધા જ સ્વાભાવિક છે કે જમણે જ જૂએ. પણ પહેલવહેલી નજર ક્યાં પડે છે તે (જરૂર પડે તો ચકાસીને) જણાવવા કૃપા કરો. 🙂

Advertisements

9 responses to “સાચો જવાબ આપશો?

 1. ડિવાઇડર (જો હોય તો) સુધી પહોંચું ત્યાં સુધી સામે અને જમણી બાજુ તથા ડિવાઇડર સુધી પહોંચ્યા પછી જમણી તરફ અને સામે.આજકાલ ઉપર પણ જોવું પડે છે 🙂 . તમે ?

  • ^^#સુધારો
   ડિવાઇડર (જો હોય તો) સુધી પહોંચું ત્યાં સુધી સામે અને જમણી બાજુ તથા ડિવાઇડર સુધી પહોંચ્યા પછી ડાબી તરફ અને સામે.આજકાલ ઉપર પણ જોવું પડે છે 🙂 . તમે ?

 2. જોવું પડે છે અને જોવું જોઈએ જેવી વાતો મેં પૂછી જ નથી. મેં સ્પષ્ટ લખ્યું જ છે કે તમારી પહેલી નજર કઈ બાજુ પડે છે તે પ્રમાણિકતાથી જણાવો. સભાન બન્યા પછી બધા જ સ્વાભાવિક છે કે જમણે જ જૂએ. પણ પહેલવહેલી નજર ક્યાં પડે છે તે જણાવવા કૃપા કરો ભાઈ. 🙂

 3. ભઈલા, અહીં ઈજીપ્તમાં તો હવે હું ખાસ ઊપર આસમાનમાં જોઈ લઉં છું કે રોડ ક્રોસ કરતા કરતા કોઈ અચાનક આવી ને અથડાઈ મારે તો ઓ ઓ ઓ ઓ ! We have strangest drivers here…have to be careful every-time! ~:-|)

 4. જયભાઈ,
  હું ડાબીબાજુએ પેહલા જોઉં છું, કારણ કે ટ્રાફિક લાઇટ ગ્રીન થતાજ આપણી ડાબી તરફે થી રોંગ સાઈડ થી કોઈ આવતું છે કે નહિ તે જોવા.

 5. અમેરિકામાં જમણી તરફ અમ્દાવાદમાં ચોફેર !!!!

 6. કાલે રોડ ક્રોસ કરીશ અને ત્યારે ધ્યાન રાખીશ કે કઇ બાજુ જોયું ?

  Lata Hirani

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s