લી. હું જાઉં છું.

હા, હું જાઉં છું.

આજથી ભાવનગરમાં IT Fair શરૂ થાય છે. અને એક મિત્રએ ત્યાં સ્ટોલ રાખ્યો છે. એટલે એને મદદ કરવા જાઉં છું. (ફેરની વિગતો સાંજે પોસ્ટ કરીશ.)

ઉપરાંત આજે મારા વિન્ડોઝને લિનક્સનો પરિચય પણ કરાવવાનો વિચાર છે.

ઉપરોક્ત બે કારણોથી કોમેન્ટ્સ એપ્રુવ કરવામાં વહેલું મોડું થાય તેવી શક્યતા છે. પણ આપ કોમેન્ટ્સ આપવાનું ભૂલશો નહિ.

Advertisements

2 responses to “લી. હું જાઉં છું.

  1. kaink janva jevu male to janavjo k fair ma saru su hatu..

  2. શ્રી જયભાઈ,,( કનકવો )

    પાછા આવતા ભાવનગરી ગાંઠિયા લાવ્વનું ના ભૂલતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s