સાલું અઘરું છે! ;)

થીમ બદલવાનું કેટલું સહેલું છે? ક્લિક કર્યું, થીમ સિલેક્ટ કરી, થોડા વિજેટ આમતેમ કર્યા, પતી ગયું.
પણ હવે આ જૂની પોસ્ટના કલર? એમાં મોટે ઉપાડે પીળા અને કેસરિયા રંગ વાપર્યા હતા. હવે એ રંગો અત્યારની કલરસ્કિમમાં દેખાતાં નથી.

રોજની એક અને ક્યારેક તો બે-ત્રણ પોસ્ટ મુકી-મુકીને પોસ્ટના યે ઢગલા કરી દીધા છે.

હવે બદલો રંગ!

આજે ૪૦ (અંકે ચાલીસ પૂરી) પોસ્ટમાંથી રંગ કાઢીને ડીફોલ્ટ કલર કર્યા. હજી કોને ખબર કેટલું બાકી છે?

હેં ભાઈ, આ કામ માટે કંઈ ઓટોમેશન ન મળે?

Advertisements

14 responses to “સાલું અઘરું છે! ;)

 1. જો કે હા, આ થીમ બદલવાનો વિચાર વહેલો આવ્યો છે એ સારું છે. જો ૧૦૦૦ પોસ્ટ મૂકી દીધા પછી રંગ બદલવાના હોત તો? 😛

 2. બને ત્યાં સુધી રંગ વાપર્યા વગરની જ પોસ્ટ મુકવી જોઈએ તો ગમે ત્યારે થીમ બદલી શકાય. ૧૦૦૦૦ પોસ્ટ હોય તો પણ 🙂

  હું “ભજનામૃતવાણી” કે “મધુવન” માં ઇચ્છું ત્યારે થીમ બદલી શકું છુ – હા એ વાત અલગ છે કે મારે થીમ બદલવાની જરૂર નથી પડતી. 😛

 3. હશે, કારતક મહિને પણ “કનકવા ના કણબી”ને ડહાપણ તો આવ્યું. 🙂
  અને થીમ બદલવા માટે મારો સ્વભાવ કારણભૂત છે. મને પરિવર્તન પસંદ છે.

 4. ભલે ભલે – તો પછી કર્યા ભોગવો

 5. મને તો ટાઈટન થીમ જ ગમી ગઈ છે હવે એક નવી થીમ http://www.wordpress.org પર ક્યારની આવેલ છે, જો વર્ડપ્રેસ તે થીમ તેના http://www.wordpress.com ના બ્લોગરો માટે મુકે તો હું તે થીમને જે મારી ડિફોલ્ટ થીમ તરીકે સેટ કરી દઇશ..

 6. કાર્ય રાખો મહેનત જયભાઈ…કાળી મજુરી કરી ને હવે તે બધા કલર ને કાળા કરો હવે…;)
  http://www.sthitpragnaa.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s