ડીઝાઇનર લેડીઝ શુઝ (ખાવાનું નથી પુછ્યું)

હંમેશા કહેતો આવ્યો છું તેમ આજે પણ “નેટ પર રખડતાં” આ મળી આવ્યું છે. પણ સાચું કહેવું હોય તો એમ કહેવું જોઇએ કે ગઈકાલે એક મિત્રએ અને મારી પત્નીએ પુછ્યું હતું કે ઓલી અવનવી ડીઝાઈનોવાળી કોઇ પોસ્ટ હમણા હોતી નથી? એટલે આજે વિચાર આવ્યો કે જોડાની (ઓકે ભાઈ, જૂતાની. બસ?) કંઈ અવનવી ડીઝાઈન સર્ચ કરી જોઉં. અને આ ચિત્રો મળ્યા.

Advertisements

8 responses to “ડીઝાઇનર લેડીઝ શુઝ (ખાવાનું નથી પુછ્યું)

  1. આ ચંપલ છે કે પ્રાણીઓ,સ્કેટીંગ,ખુરશી,ગ્લાસ અને શાકભાજી ભરવાની ટોપલીઓના ફોટાં? 😛
    આટલી બધી ઉંચી એડીઓ?????????? 😦

  2. જય દોસ્ત,
    આ શૂઝની બાબતમાં આપણને બહુ સૂઝ ‘નો’ પડે. આમાં તો જેને માથે પડ્યા હોય એને ખબર પડે. ઉંચી મેડી (એડી) ના ઊંચા મોલ!…બીજું શું?….પણ ભાઈ અચાનક આ હાઈ-હિલ સેન્ડલ્સની ચાનક તમને કેમ ચડી?

  3. સોહમભાઈ, આજકાલ બધાજ ક્ષેત્રો માં સ્ત્રીઓ પુરુષો કરતા ઘણી ઉંચાઈઓ પર પોહંચી ગઈ છે. કદાચ તેનું કારણ આ ઉંચી હીલ વાળા ચંપલ જવાબદાર લાગે છે. જુઓ તો ખરા જમીન થી સીધા ૫ ઇંચ ઊંચા કરી દે છે આ ચંપલો. પછી ભલભલા હવા માં ઉડવા માંડે ને. બરોબરને. .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s