જીવનનું ગીત (‘અ લીટલ સોંગ ઓફ લાઈફ’)

ગઈકાલે એક નાનકડું અંગ્રેજી કાવ્ય વાંચવામાં આવ્યું. ખૂબ સાદું પણ હ્રદયસ્પર્શી છે. મને ગમ્યું એટલે એ કાવ્ય અને એનો મેં કરેલો ભાવાનુવાદ અહીં મૂક્યો છે. હું સર્જક નથી અને નથી મને કાવ્ય, શબ્દો, છંદોની કંઈ ગતાગમ. અહીં પણ બધી જ ત્રૂટીઓ દેખાશે જ. વળી, હું શબ્દોના અર્થને વળગી નથી રહ્યો, મારી રીતે મેં મારી સમજની વાત એમાં મૂકી છે. વધુપડતું લાગે તો ક્ષમા કરશો.

નોંધ – અહીં બ્લોગ-પેજની પહોળાઈની મર્યાદાના કારણે જો વાંચવામાં મુશ્કેલી પડે તો ચિત્ર પર ક્લીક કરવાથી તેને મોટી સાઈઝમાં જોઈ શકાશે અને વાંચન સરળ બનશે.

Advertisements

2 responses to “જીવનનું ગીત (‘અ લીટલ સોંગ ઓફ લાઈફ’)

 1. શ્રી જયભાઈ, ( કનકવો)

  તડકો છાયો ,કાળા વાદળ

  વર્ષા ને ફરી સૂર્ય પ્રકાશે,

  એ જ તો છે ક્રમ આ જીવનનો

  ચાલ્ય કરવું અનંત માર્ગે.

  ખુબ જ સરસ. અફલાતુન, ભાઈ…ભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s