અનાયાસે સર્જાયેલો એક યોગાનુયોગ

એક મહિના પહેલા ૧૯ નવેમ્બરે મેં “ટપકા”માં હિટલરનું ક્વોટેશન મુક્યું હતું. આજે ૧૯ ડિસેમ્બર. મેં આજે “ટપકા”માં હેન્રી ફોર્ડનું ક્વોટેશન મુક્યું છે. આ બન્ને મારા ફેવરીટ કિરદાર છે. આ હેન્રી ફોર્ડ હિટલરનો “ફેન” હતો. (એના ઉપર વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીને મદદ કરવાના આક્ષેપો પણ થયા હતા.) અને હિટલર કોનો ચાહક હતો? અફ્કોર્સ, હેન્રી ફોર્ડનો! બન્નેના ક્વોટ્સ એક જ તારીખે મુકાયા એ માત્ર યોગાનુયોગ જ છે. મને પણ હમણાં જ જ્યારે “રંગટપકાં”ની મુલાકાત લીધી ત્યારે જ ખબર પડી.

હેન્રી ફોર્ડ અને એડોલ્ફ હિટલર

Advertisements

4 responses to “અનાયાસે સર્જાયેલો એક યોગાનુયોગ

  1. શ્રી જયભાઈ, ( કનકવો)

    સરસ ઇતિહાસની સુંદર જાણકારી .. સુનદર ચિત્રો.

    કનકવો દેશ વિદેશ ખુબ ફરકતો રહે છે. અભિનંદન.

  2. કનકવા પર રોજ કંઇક નવું જાણવા તો મળે જ છે પણ સાથે સાથે ‘ટપકું’ ધ્વારા કંઇક શીખવા પણ મળે છે.

  3. કનકવા પર રોજ કંઇક નવું જાણવા તો મળે જ છે પણ સાથે-સાથે ‘ટપકું’ ધ્વાર નવું જાણવા પણ મળે છે.હવે તો આ ‘ટપકું’ આખી ‘લીટી’ બની ગયું છે અને હવે ‘ફકરો’ બનતા પણ વાર નહિં લાગે… 🙂 🙂 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s