કમ્પ્યુટર આર્ટ – સારા

આજની પોસ્ટ મુકવામાં મોડું એટલે થયું છે કે હું સારાનું આ ચિત્ર પુરું કરી રહ્યો હતો. ગઈ કાલે પૂનમ સારાને લઈને ઓફિસે આવી અને એના ફોટા અમે જોતાં હતાં ત્યારે મને વિચાર આવ્યો કે એક ચિત્ર બનાવીને બ્લોગ પર મુકું. મેં પેઈન્ટ ખોલ્યું અને ચિતરડા ભમરડા શરુ કર્યા. પરિણામ આ રહ્યું.

સારા - પેઈન્ટ્માં બનાવેલું ચિત્ર

આ ચિત્ર બનાવવા માટે માત્ર એમ એસ પેઈન્ટના પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. એ સિવાય કોઇ જ ડિજિટલ એડીટર્સ જેમ કે કોરલ ડ્રો કે ફોટોશોપ વાપર્યા નથી.

આશા છે આપ સૌને ગમશે.

અને હા, પોસ્ટને રેટીંગ અને તમારો અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ આપશો પ્લીઈઈઈઈઈઈઝ….

નોંધ – આ ખરેખર સારા જેવું જ લાગે છે કે નહિ એ ખબર નથી. પણ મારે તો માત્ર હું પેઈન્ટમાં કેવુંક કામ કરી શકું છું તે જ જોવું હતું, (કારણ કે પેન્સીલ કરતા માઉસ પર કન્ટ્રોલ રાખવો વધુ અઘરો છે) એટલે બનાવ્યું છે.

યોગાનુયોગે આ મારા બ્લોગ પર મૂકાયેલી 100મી પોસ્ટ છે તે હમણા સ્ટેટીસ્ટીક્સ જોતાં મને ખબર પડી. 🙂

Advertisements

18 responses to “કમ્પ્યુટર આર્ટ – સારા

 1. ચિત્ર ખૂબ જ સરસ છે !!!

 2. ..જો આ તમે કૂતરાનું ચિત્ર દોર્યું હોય તો ખરેખર સરસ છે, પણ તેની જીભડી બહાર રાખવા પાછળ તમારો હેતું શું છે…? Ha Ha

 3. કેમ છો મિત્ર જયભાઇ?
  આજે ઘણાં દિવસે પધાર્યો અને ‘કનકવા’ એક નવા જ સ્વરુપે માણ્યો.રંગ-રુપ બદલાઇ ગયેલ છે.આજે તો તમે દોરેલા ચિત્રમાં ય સારા અને બાજુમાં ‘ટપકું’ છે એમાંય સારા નજરે પડી…

 4. Indeed it is very interesting and amazing. Thanks and keep up.

 5. Your control on mouse is commendable. Just with MS paint, you have created artistic impression. Salute to your patience and passion both.

  Many congratulations on reaching the mark of 100 so quickly. Wish your journey continues with such pace and joy.

  • Thanks Panchambhai. આપની કૃતિઓ વાંચવાનો ખૂબ આનંદ રહે છે. આજે આપની કોમેન્ટ મળી તેથી આનંદ થયો. And yes, I like to be with friends and I love to see them visiting regularly, so I post regularly.
   And about my passion- I would say my passion is love and laughter. Whoever loves me, I love them. Saraah and Schatzi are very much a part of my life so I enjoy doing anything around and about them. 🙂

 6. આમાં કેટલો સમય લાગ્યો એ પણ મહત્વનું છે 🙂

  • સાચી વાત છે. સહેલું તો નથી જ. 🙂 બે દિવસમાં મળીને લગભગ એક થી દોઢ કલાક કુલ. એ મેં મારા કાર્યસ્થળે બનાવવાનું શરૂ કર્યું હતું એટલે વારંવાર અટકવું પડે અને સંપૂર્ણ કરવા બીજે દિવસે ત્યાં પહોંચીને પૂરું કરું પછી પોસ્ટ થાય એટલે તો પોસ્ટ કરવામાં મોડું થયું એમ લખ્યું છે.

   • અથાગ મહેનત માટે ધન્યવાદ. માઉસ પર કંટ્રોલ એ ઘણી અઘરી વસ્તુ છે..
    ટીપ્સ-ટ્રીક્સ આપવા વિનંતી.

   • કાર્તિકભાઈ,
    આભાર આપનો. ટીપ્સ અને ટ્રીક્સ આપવા જેટલો મોટો તો હજી હું થયો નથી. 🙂 પણ હા, એટલું હું જાણું છું કે પંચમભાઈએ એમની કોમેન્ટમાં જે બે શબ્દો વાપર્યા છે તે, patience and passion બે હોય તો કોઈપણ કામ અઘરું હોય, અશક્ય ન જ હોય. મારા માટે તો એટલું કે મને મજા આવે છે એવું બધું કરવામાં.

 7. Jay, I would like to suggest you get this S/w for more efficient Painting. It’s Free! and user more friendly.

  http://www.getpaint.net/

  Have a Nice Time!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s