આભાર વાચકોનો..

આજે એક વધુ આનંદનો અવસર છે “કનકવો” માટે…

કનકવો..ગઈકાલે (તા.૦૪-૧૨-૨૦૧૦) મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૫૦૦૦ નો આંક પાર કરી ગઈ. (હવે મને અભિનંદન આપો, હર્ષદ/માધવભાઈ :))
૧૩ ઓક્ટોબરે મેં મારી પ્રથમ પોસ્ટ (સ્વાગતમ્) મૂકી હતી. ત્યારથી ગઈકાલ સુધીના ૫૪ દિવસોમાં 5135 મુલાકાતીઓ પધાર્યા છે. (એટલે કે દિવસના સરેરાશ 95) અને અવારનવાર મારી પોસ્ટને ટોપ પોસ્ટ્સના લીસ્ટમાં પણ જોઈ શક્યો છું તે માટે હું આપ સૌનો આભારી છું.

ફરી ફરી વિનંતી કે આવતા રહેશો અને આપના કિંમતી પ્રતિભાવો અને સૂચનો આપતા રહેશો. સૂચનો અને ટીકાઓ હંમેશા પ્રગતિ તરફ લઈ જાય છે એટલે મને પ્રિય છે.

જય

Advertisements

9 responses to “આભાર વાચકોનો..

 1. જયભાઇ,
  સવાર-સવારમાં ખુબ સારા ન્યુઝ આપી દીધા.ખુબ-ખુબ અભિનંદન…આપ નવી-નવી વાતો કરો છો આપના બ્લોગ પર એથી જ આપના બ્લોગ પર ટ્રાફીક સારો રહે છે…દિવસે ને દિવસે આપનો બ્લોગ ખુબ જ લોકપ્રિય બને એવી અંતરથી શુભકામના…

  -નટખટ…શુભસવાર….

 2. Congrats!!! Wish you reach to 5 digit pretty soon and keep coming in top posts… Keep Posting….

 3. ખૂબ ખૂબ આભાર સોહમભાઈ અને હિરેનભાઈ.
  આવતા રહેશો.

 4. શ્રી જયભાઈ, ( કનકવો )
  આપના બ્લોગમાં ૫૧૩૫ જેટલા મુલાકાતીઓનું પદાર્પણ થયું.
  ભાઈ પવન ની દિશા સારી હોય અને કુશળ પતંગ વીર હોય
  પછી કનકવો ઉચા આસમાને લહેરાતો જ જાય.
  બસ લાખો મુલાકાતીઓ ઉમટે અને હજારોની સંખ્યામાં પ્રતિભાવો
  મળે ને અમારા લાડીલા જયભાઈનો કનકવો સ્વર્ગની ઉચાઇ ને
  આંબે તેવી અભ્યર્થના.
  સ્વપન

 5. હા લો જયભાઈ આજે રવિવાર હોવા છતાં ઓફીસ પર આવ્યો છું તમને અભિનંદન આપવા માટે… 😉
  ૫૪ દિવસ માં ૫૦૦૦… સેહવાગ જેવી બૅટિંગ કરો છો હો!

  ઉત્તરોત્તર આમજ પ્રગતિ કરતા રહો અને જ્ઞાન વહેંચતા રહો…

  Madhav’s Magic Blog

 6. અરે વાહ 🙂
  ભર બપ્પોરે આ સમાચાર સાંભળીને તમને મારા બ્લોગ-રોલમાં સ્થાન આપ્યું તે બદલ ગર્વ થયો. ઘણી વાર મારે અમુક નામો બ્લોગ-રોલમાંથી સખેદ હટાવી લેવા પડ્યાં છે પણ આજે પહેલી વખત એક સારા બ્લોગરનો પહેલેથી જ બ્લોગ-રોલમાં સમાવેશ કરી શક્યો તેની ધન્યતા અનુભવી.

  બસ આમ ને આમ આ જ સરેરાશ થી ચાલશો તો ૩-૪ મહિનામાં તો ૫ આંકડાએ પણ પહોંચી જવાશે.

  અત્યારથી જ તે બદલ શુભકામના પાઠવું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s