શિયાળો? ખરેખર આવશે ખરો?

ઉપગ્રહની દ્રષ્ટિએ

ભાવનગરમાં આજે સવારે ઠંડક વર્તાય છે. લગભગ 17o C તાપમાન છે. આગામી ૭ દિવસમાં પણ રાત્રીનું તાપમાન10o C થી 13o C આસપાસ રહેવાની આગાહી છે. પણ દિવસ તો સમગ્ર સપ્તાહ દરમ્યાન તેજભર્યા રહેવાના એવું લાગે છે અનેદિવસના તાપમાન અંગે પણ તે લગભગ 30o C  રહેશે તેવું અનુમાન છે. કદાચ હવે આપણે ટેવાઈ જવું પડશે અનિયમીત અને મિશ્ર ઋતુઓથી.

(વાતાવરણની આગાહી નો સ્ત્રોત – www .accuweather .com )

Advertisements

One response to “શિયાળો? ખરેખર આવશે ખરો?

  1. શ્રી જયભાઈ,( કનકવો)

    હવે તો ઋતુઓનું કઈ જ ઠેકાણું નથી.

    અહી અમેરિકામાં પણ એવું જ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s