અંતે મેં મોબાઈલ બદલ્યો.

ના. નવો નથી લીધો.

પહેલા હું નોકીઆ N95 હેન્ડસેટ વાપરતો હતો. આમ તો બધી જ રીતે સરસ. પણ “ઓન ધ ગો ઓફીસ એપ્લિકેશન્સ” મર્યાદીત હતી એટલે પછી મેં htc touch pro લીધો. windows mobile, touch screen અને વિશાળ એપ્લિકેશન્સની શ્રેણીને લીધે મને એ પસંદ હતો. (જેમને રસ હોય તેઓ N95 અને Touch Proની સરખામણી માટે અહીં ક્લીક કરી શકે છે.)

હતા ત્યાં ને ત્યાં 🙂

પણ હમણા BSNL ની 3G સર્વિસ લોન્ચ થઈ અને મેં એ કાર્ડ લીધું. અને મારા આઘાત વચ્ચે htc માં 3G કનેક્ટીવીટી નથી. કંપની સાથેના મેઈલ-વ્યવહારથી એ વાત સ્પષ્ટ થઈ. ઘણા દિવસ “મનોમંથનમાં” વિતાવ્યા પછી અંતે મેં નક્કી કર્યું કે નવો 3G હેન્ડસેટ લઈ શકાય તેવું નથી. 😦 એટલે સાચવીને રાખેલો N95 પાછો કાઢ્યો અને ફર્મવેર અપગ્રેડ કરીને વાપરવાનું શરૂ કર્યું. જો કે એના યે ફાયદા તો છે. એક તો 5 MP કેમેરા (પાવરફૂલ ફ્લેશ સાથે). બીજું વીડીયો રીંગટોન્સ અને એકદમ સૂપરકુલ મ્યુઝિક પ્લેયર. વળી મારા DELL ના બ્લૂટૂથ હેડસેટ સાથે પણ તે કમ્પેટીબલ છે.

સૌ સારું જેનું છેવટ સારું?

Advertisements

One response to “અંતે મેં મોબાઈલ બદલ્યો.

  1. અરે જયભાઈ,
    તમે તો પેલી કહેવત યાદ કરાવી દીધી ’મેલ કરવત – મોચીના મોચી’ 🙂

    જુઓને મારે પણ Office 2010 દૂર કરીને Office 2007 થી જ ચલાવવુ પડે છે ને?

    વસ્તુનું મૂલ્ય ઉપયોગિતાની દૃષ્ટિએ અને વ્યક્તિનું મૂલ્ય આત્મિયતાથી થાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s