ગણપતિ ગુમ ?!!

થોડા દિવસથી મારા પત્ની મને રોજ સવારે મંદિરે શિવજીને “જળ ચડાવવા” (મારા શબ્દોમાં “પાણી રેડવા”) લઈ જવામાં સફળ થાય છે. રોજ દૂધ અને પાણી લઈને જવાનું અને ભગવાનને નીર-ક્ષીર ચડાવી આવવાના. ત્યાં શિવલીંગની આગળ એક નાનકડી ગણેશજીની મૂર્તિ હોય. પહેલા એમને અભિષેક કરવાનો અને પછી તેમના માતા-પિતાને.

આજે પણ અમે ગયા અને હું પહેલા અંદર પ્રવેશ્યો. પૂનમે મને યાદ કરાવ્યું, “પહેલા ગણપતિજીને.” પણ મેં જોયું તો આજે ત્યાં ગણપતિની મૂર્તિ જ નહોતી. મેં પૂનમને કહ્યું, “ગણેશજી દેખાતા નથી. આજે વહેલા નાહીને જતા રહ્યા હશે?”

પૂનમ કહે,

“એમને પણ તમારી જેમ નહાવાની આળસ હશે એટલે મમ્મી-પપ્પાને બેસાડીને પોતે નહાવુ ન પડે એટલે બહાર જતા રહ્યા હશે.”  🙂

Advertisements

5 responses to “ગણપતિ ગુમ ?!!

  1. એમાંય પાછી આવી શિયાળાની ઠંડીમાં કોઇકવાર સવારે વહેલા નાહવાનું આવે એટલે તો……ઠરીને ઠીકરું થઇ જવાય..

  2. આ ભગવાનને નવરાવી નાખવાની શોધ ગજબની છે. જો સાચે સાચા ભગવાન હોત તો તેઓ પણ હાથ જોડીને કરગરત કે બસ કરો બાપલા – તમારે જે જોઈએ તે વરદાન આપું પણ હવે મને નવરાવવાનું છોડો.

  3. ekdam saras kahyu apni patni shree e bhagvan pan kantadi jay kyarek..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s