બંધન!!

સારા (અમારું ગોલ્ડન રીટ્રીવર)ને રાબેતા મુજબ આજે સવારે અમે પ્લોટમાં ઝાડ સાથે બાંધી હતી. એ રમત રમતમાં ઝાડ ફરતે ગોળ ગોળ ફરતી ગઈને દોરી વીંટાતી ગઈ. છેવટે દોરી એટલી ટૂંકી થઈ ગઈ કે એ માત્ર ઉભી થઈ શકે..આઘીપાછી જઈ ન શકે..એણે ભસવાનું ચાલુ કર્યું. મમ્મી એ જોવા ગયા ને એને બંધાયેલી જોઈ. એ જોઈને મમ્મી કહે..

“આ એના “કર્મનાં બંધન” છે..!!” 🙂

saarah

Advertisements

3 responses to “બંધન!!

  1. તો તેને પ્યાર નું બંધન પણ આપો.

  2. તેની ઈચ્છા છુટવાની હતી પણ અજ્ઞાનને કારણે તેનો પુરુષાર્થ પણ બંધન રૂપ થઈ પડ્યો.

    ટુંકમાં જ્ઞાનથી મુક્તિ – કર્મથી કદી નહીં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s