આજની પોસ્ટ

આમ તો હું રોજ સવારે લગભગ ૭-૮ વાગ્યે નવી પોસ્ટ મૂકી દેતો હોઉં છું. પણ ગઈ કાલે રાત્રે (મારા અખતરાઓ ને કારણે) મેં લેપટોપ ફોરમેટ કર્યું છે એટલે અત્યારે હજી સુધી જરૂરી ઇન્સ્ટોલેશન પતાવવાના હોઈ આજની પોસ્ટ વહેલી મોડી આવવા સંભવ છે, તો ક્ષમાપના.
પણ ત્યાં સુધી, ગઈકાલે લીધેલો ભાવનગરની એ વી સ્કુલના ગ્રાઉન્ડમાંથી દેખાતા સૂર્યાસ્તનો આ ફોટો માણો. આમાં ટેક્ષ્ટ મુકવા માટે પણ “ઓન લાઈન” એડિટર pixlr .com નો ઉપયોગ કર્યો છે. 🙂

સૂર્યાસ્ત, એવીસ્કુલ ગ્રાઉન્ડ, ભાવનગર

Advertisements

2 responses to “આજની પોસ્ટ

  1. સુર્ય છુપાયો
    વાદળ આવરણે
    આભાસ એવો

    વિજ્ઞાને સાબીત કર્યું છે કે પૃથ્વિ ગોળ ગોળ ફરે છે વાસ્તવમાં સૂર્ય તેના સ્થાનેથી ખસતો નથી. પરંતુ પૃથ્વિની સાપેક્ષે આપણને સુર્યોદય, મધ્યાન્હ, સુર્યાસ્ત અને રાત્રી એવો ભાસ થાય છે.

    તેવું જ શરીરની જુદી જૂદી અવસ્થાઓને લીધે આપણે જન્મ,બાળક,યુવાન,વૃદ્ધ ,મૃત્યું કહીએ છીએ પણ વાસ્તવમાં આત્મામાં કશો ફેરફાર થતો નથી.

    આ આખુંયે જગત સાપેક્ષ છે અને જે કાઈ પરિવર્તનો છે તે ત્રિગુણાત્મક પ્રકૃતિમાં છે. પણ સત્તારુપ બ્રહ્મમાં કશો ફેરફાર થતો નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s