કુદરતના રંગ

સતત ત્રણ દિવસ ચોમાસુ વાતાવરણ રહ્યા પછી આખરે ગઈકાલે સાંજે ભાવનગરના આકાશમાં ઉઘાડ નીકળ્યો અને સૂર્યના દર્શન થયા. જોકે એ ત્રણ દિવસના વાદળભર્યા ભૂખરા આકાશનું સાટું વાળવાનું જાણે કુદરતને મન થયું હોય તેમ સાંજે આકાશમાં અવનવા રંગો વિખેરાયા હતા. ખીલેલી સંધ્યાના અતિ સુંદર દ્રશ્યો જોયા પછી ન રહેવાયું એટલે અગાશીમાં જઈને ફટાફટ થોડા ફોટોગ્રાફ લઇ લીધા. તમને પણ ગમશે એમ માની ને ચાર-પાંચ અહી મુકું છું.

એક વાત કહી દઉં, આમાં બધો કમાલ કુદરતનો જ છે. મેં આ ફોટોઝ કોઈ પણ જાતના એડીટીંગ કે કરેકશન વગર અહી મુક્યા છે..

Advertisements

5 responses to “કુદરતના રંગ

 1. અમદાવાદમાં પણ કાલે ઠંડી હતી પણ વરસાદ નહિવત હતો અને આજે તડકો જોવા મળ્યો…જોકે મોડાસામાં વરસાદ અને ઠંડીનું પ્રમાણ સારું એવું છે.
  ચલો હવે આ ઠંડીમાં વધારે વરસાદના આવે તો સારું…

 2. oh wow…… just love them….. Jaybhai….. but you made a mistake… !!! you’ve not taken the copyright on them !!!! I am going to copy them !!! 🙂
  Jokes apart… but truly speaking… I just loved them…

 3. Thanks for the aapreciation.
  You may happily copy them all Parubahen..
  all my material is always with “COPY LEFT” conditions. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s