ચોમાસું?

ભાવનગરમાં (આમ તો આખા દેશમાં) ભર શિયાળે ચોમાસું આવ્યું છે. ઠંડીની સાથે વરસાદ આવ્યો છે ને લોકો (હર્ષદ/માધવભાઈ અને મારા જેવા) વિચાર માં પડ્યા છે કે સ્વેટર પહેરવા કે રેઈનકોટ શોધવા?

ને વાંચો ચાર-પાંચ સ્વરચિત “ફન્ની” એવા “હાઈકુ”
(ગભરાતા નહિ. મને મારી “આવડતો”ની ખબર છે એટલે સર્જનના અખતરા ભાગ્યે જ કરું છું. એટલે લાંબા સમય સુધી બીજું કોઈ “સર્જન” નહિ કરું. પ્રોમિસ.)

Advertisements

7 responses to “ચોમાસું?

 1. તો હાલો જયભાઇ, આવી ફૂલ-ગુલાબી ઠંડીમાં એક દબંગનો ડાયલોગ થઇ જાય???

  ભગવાન (દબંગ સ્ટાઇલમાં) – ” હમ તુમ્હારે ગુજરાતમેં ઐસા એટમોસ્ફીયર કરેંગે કી તુમ કન્ફ્યુઝ હો જાઓંગે કી રેઇન-કોટ પહેને યા સ્વેટર…!!! ” 😛

  -અજ્ઞાત 😛

  Happy Winter + Monsoon

  -નટખટ

 2. તો હાલો જયભાઇ, આવી ફૂલ-ગુલાબી ઠંડીમાં એક દબંગનો ડાયલોગ થઇ જાય???

  ભગવાન (દબંગ સ્ટાઇલમાં) – ” હમ તુમ્હારે ગુજરાતમેં ઐસા એટમોસ્ફીયર કરેંગે કી તુમ કન્ફ્યુઝ હો જાઓંગે કી રેઇન-કોટ પહેને યા સ્વેટર…!!! ” 🙂

  -અજ્ઞાત 😛

  Happy Winter + Monsoon

  -નટખટ

 3. જ્ઞાનપ્રેમીઓ
  શિયાળાની વર્ષાએ
  બન્યાં સર્જક

 4. સરસ હાયકુ બનાવ્યું છે જયભાઈ.
  લાગે છે હવે નવી એક ઋતુ અમલ માં આવશે Winsoon(Winter+Monsoon).

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s