ચા લેશો કે કોફી?

ખરેખર તો ચા કે કોફી પીવા મારા ઘરે આવવું પડશે. પણ આવતા પહેલા જરા એ નક્કી કરી લો કે તમને કેવા મગમાં ચા-કોફી લેવા ગમશે. આ રહી થોડી અવનવી ડીઝાઈન્સ..

 

ચા સાથે બિસ્કીટ...

સ્વેટર મગ..

કપની બહાર હીટસેન્સેટીવ મટીરીયલ છે જે કપ ભરાય ત્યારે હીમશીલાને ડૂબતી બતાવે છે..

લીંક મગ- બધા મગ એકબીજા સાથે જોડીને સાથે ઉંચકી લો. ટ્રેની શી જરૂર

સ્ટારવોર્સના દીવાનાઓ માટે ડાર્ક સીથ કપ

એનામોર્ફીક કપ- રકાબીમાં છાપેલી વિકૃત ઈમેજ કપ ઉપર સીધી દેખાય છે..

ઓરીગામી (પેપર ફોલ્ડીંગ કલા) પરથી પ્રેરીત ડીઝાઈન..

સ્યુગર કપ - 100% ખાંડનો બનેલો કપ

કોફી બીન્સ વડે બનેલો કોફી મગ..

મૂછ્છડ મગ..(મજાનું. નહિ?)

ગીટાર કપ - સંગીત એ જ જીવન (કે સંગીત રસપાન?)

ઝીપર મગ (ચિંતા ન કરશો, એ ખુલી નહિ થઈ જાય..)

એક કા તીન કપ - ગભરાશો નહિ, આ કપ એક જ છે.

કલર ગાઈડ - હમેશા એકસરખી કડક કોફી પીઓ..

શરૂઆતમાં કાળા રંગનો "ઓફ" કપ કોફી રેડતા સફેદ થઈ "ઓન" થાય છે...

વાચક ભગવાન,

ખાટું-મોળું કહેજો, પ્રભુ જે જોઈએ તે લેજો..
અભિપ્રાયની પ્રસાદી દેજો, કટોરી ભરી લાવ્યો છું મહારાજ..

Advertisements

14 responses to “ચા લેશો કે કોફી?

 1. પાઈ પાઈને તમે
  કોફી પાશો
  ચા પાવ તો આવું

  અને હા, ગમે તે કપમાં પાજો ને
  તમને તો ખબર છે ને કે હું કેબીનેટ નહી પણ CPU જોઈને નિર્ણય લેતો હોઉ છું

  જો કે બધી ડીઝાઈનો સરસ છે
  એક ખુશ-ખબર “ભજનામૃત વાણી માં તમારું પ્રમોશન ’નવા ઉછરતાં બાળ બ્લોગ’ માંથી ’મનગમતાં બ્લોગ’ માં થયું છે.

 2. જયભાઈ આપણે તો રકાબી જ જોઇશે ! 😉

 3. Hey… that’s really nice…… really enjoyed the variety.
  Keep sharing such things .

 4. ચા ! ચા !મૂછ્છડ મગમાં..(એમતો હું ગ્લાસમાં પીવું છું.)

 5. મને તો ચા જ.કેમ કે હુ ચા નો આશિક છું.અને આ પડછાયો પડે છે એ કપમાં 😛
  આ કોફી-બીન્સ અને છેલ્લું ઓન-ઓફ વાળું તો એકદમ જોરદાર છે.

 6. મારા વતી તમે ચા પી લેજો… બાકી દરેક મગ ડઝનના હિસાબે મોકલાવી દો…..

 7. Awesome Designs!!!

  I would like to have a cup of tea…. when can I come?? 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s