આવું યે હોય છે – માતા-પિતાઓ માટે ગાઈડ

આમ તો નવા નવા માં-બાપ બનવા જઈ રહેલા લોકોનાં માર્ગદર્શન માટે અનેક પુસ્તકો મળતા હોય છે પણ શું માતા-પિતાઓ એટલા બધા અજ્ઞાન હોય કે એમને આવા ચિત્રો દોરીને સમજાવવું પડે? (કદાચ પશ્ચિમના દેશોમાં આવું પણ થતું હશે.) આ પુસ્તક નું ટાઈટલ છે “સેફ બેબી હેન્ડલિંગ ટીપ્સ”, જે પ્રખ્યાત વેબ સાઈટ amezon .com પર ઉપલબ્ધ છે. આ ફની બૂક નાં કેટલાક પાનાંઓ..

 

સ્ત્રોત : http://www.c00lstuff.com/1133/Do_s_and_don_ts_with_babies/

Advertisements

One response to “આવું યે હોય છે – માતા-પિતાઓ માટે ગાઈડ

  1. જયભાઇ,
    ખુબ જ રસપ્રદ(અને હાસ્યાસ્પદ) માહિતિ આપેલ છે.
    સરસ…
    જોકે આ સાઇટ પણ જોઇ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s