આજની ઘડી તે રળિયામણી

આજની ઘડી તે રળિયામણી..

1000 વાચકો આવ્યાની વધામણી જી રે..

કનકવો શરુ થયાનો આજે 14મો દિવસ. અને મહત્વનો દિવસ કારણકે આજે અમારા મુલાકાતીઓનો આંકકનકવો.. 1000 થી વધી ગયો…

કનકવો આભારી છે આપ સહુનો, ઋણી છે આપ સહુનો કે આપ સહુએ મુલાકાત લીધી, એટલું જ નહિ પણ મોંઘામુલા પ્રતિભાવો પણ આપ્યા..

ફરીવાર એ જ વિનંતી કે આવતા રહેજો અને સૂચનો આપતા રહેજો.

આભાર.

જય

Advertisements

6 responses to “આજની ઘડી તે રળિયામણી

  1. અભિનંદન
    જીવન ચલને કા નામ
    ચલતે રહો સુબહો શામ

  2. શ્રી જયભાઈ,
    આજની ઘડી તે રળીયામણી , હજાર મુલાકાતીઓ ની વધામણી રે,
    આજની ઘડીતે રળીયામણી રે ભાઈ આજની ઘડી તે રળીયામણી રે.
    અભિનંદન. ધન્યવાદ.

  3. ખુબ-ખુબ અભિનંદન જયભાઇ…
    આટલા ઓછા સમયમાં આટલી પ્રગતિ કરી એ ખરેખર સારી બાબત છે.અને આપ એકલા નથી.અમે પણ આપની સાથે જ “પદયાત્રી” છીએ.એટલે “હાંફવાનો” પ્રશ્ન નથી… 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s