કમ્પ્યુટર આવ્યા પછી…

કમ્પ્યુટર આવ્યા પછી બધું બદલાઈ ગયું એ તો આપણે જાણીએ છીએ..એ પહેલા કેવું હતું?

 • application નોકરી માટે કરાતી..

 • program ટીવીમાં આવતો..

 • keyboard પિયાનો અને હાર્મોનિયમમાં હતા..

 • disc ગ્રામોફોનમાં વાગતી..

 • hard drive લાંબા, થકવી દેતા ડ્રાઈવીંગ ને કહેવાતું..

 • જાહેરમાં કંઈપણ unzip કરો તો પોલીસ પકડતા..

 • Save, તો water ને કરતાં..

 • copy પરીક્ષામાં થતી..

 • bug કાઢવા દવા સ્પ્રે કરાતી..

 • Net મચ્છરથી બચવા વપરાતી..

 • web માં કરોળીયા રહેતા, ને સ્પાઈડરમેન વાપરતો..

 • bus મુસાફરી માટે હતી..

 • Reader મહાવિદ્યાલયનો હોદ્દો હતો..

 • Monitor વર્ગમાં હતા…

Advertisements

3 responses to “કમ્પ્યુટર આવ્યા પછી…

 1. RAM મંદિરમાં અને લોકોના હ્રદયમાં હતા…

 2. હા, હમણા હમણા જોકે લોકોએ અદાલતમાં બેસાર્યા છે. બિચારા પોતાની જન્મભૂમિના વિવાદો જૂએ છે અને વિચારે છે-હસવું કે રડવું?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s